ગુજરાત યુનિવર્સિટીમાં ઘર્ષણના વિવાદ બાદ હવે ઉર્દૂ ભાષામાં લખવામાં આવેલા લખાણને પણ કેમ્પસમાંથી દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. કેમ્પસમાં ઉર્દૂ ભાષામાં લખાણ દિવાલ પર લખવામાં આવેલ અને જેને હવે તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા છે. વિદેશી વિદ્યાર્થીઓ માટે પણ પરિપત્ર જાહેર કરવામાં આવેલ છે અને જેનું પાલન કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જે મુજબ કેમ્પસમાંથી લખણ દૂર કરવામાં આવી છે. આ સાથે જ કેમ્પસમાં કોઇ જ ધાર્મિક પ્રવૃત્તિ નહીં કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. કેમ્પસમાં હવે પૂર્વ આર્મી મેન પણ સિક્યુરિટી માટે મુકવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application