અભિનેત્રી સારા અલી ખાન તેના ઘણા પ્રોજેક્ટ્સને લઈને ચર્ચામાં રહે છે. તે અવારનવાર તેના સુંદર ફોટા અને વીડિયો તેના ફેન્સ સાથે શેર કરે છે. હાલમાં અભિનેત્રી સારાએ તેના ઈન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે. તસવીરોમાં એકટ્રેસ ટ્રેડિશનલ લુકમાં જોવા મળી રહી છે. તેની સ્ટાઈલ અને અંદાજ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ફેન્સ પણ કોમેન્ટમાં તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી અને બોલિવુડની ટોપ એકટ્રેસ સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ફેન્સ એકટ્રેસની આ આકર્ષક સ્ટાઈલની પ્રશંસા કરી રહ્યા છે.
ફોટામાં અભિનેત્રી સારા અલી ખાન પિંક કલરના લહેંગામાં જોવા મળી રહી છે. સારા અલી અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર તેના ફેન્સ સાથે તેના ટ્રેડિશનલ લુકમાં ફોટો શેર કરતી રહે છે. એક્ટ્રેસ આ તસવીરમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. શેર કરેલા ફોટામાં સારા અલી પિંક લહેંગા અને બોલ્ડ મેકઅપ કૈરી કરેલી જોવા મળી રહી છે. અભિનેત્રી સારાએ તેના વાળનો બનમાં બનાવ્યો છે અને તેને ગળામાં હેવી હાર પણ પહેર્યો છે. સારાના હાથ પર મહેંદી પણ દેખાય છે. સારા અલી ખાનનો આ ટ્રેડિશનલ લુક તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. એક્ટ્રેસ અલગ અલગ પોઝ આપતી જોવા મળે છે. સારા આ ફોટોમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application