Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડના બાજીપુરા હાઇવે પર કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત : જાન હાની ટળી

  • May 09, 2022 

વાલોડના બાજીપુરા ગામના હાઈવે માર્ગ પર કાર અને રીક્ષા (છકડો) વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેને લઇ અફડા તફડી મચી ગઇ હતી અને ટ્રાફિક ચકાજામ થઇ ગયો હતો જોકે,કોઇને જાન હાની થઇ ન હતી.


પ્રાપ્ત વિગતો મુજબ વાલોડ તાલુકાના બાજીપુરા ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર-૫૩ ઉપર આજરોજ સવારે એક કાર અને રીક્ષા (છકડો) વચ્ચે અકસ્માત સર્જાયો છે, જેને પરિણામે અફડા તફડી મચી ગઇ હતી.થોડીવાર માટે ટ્રાફિક જામ થઇ ગયો હતો. કાર સવાર લોકો ગભરાઇ ગયા હતા જો કે કોઇને જાન હાની પહોંચી ન હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application