રજનીકાંતની ભૂમિકા ધરાવતી લોકેશ કનગરાજની ફિલ્મમાં આમિર ખાન એક કેમિયો કરવાનો છે. બંને ૩૦ વર્ષ પછી સ્ક્રીન શેર કરશે. અગાઉ ૧૯૯૫માં 'આતંક હી આતંક' ફિલ્મમાં બંને સાથે દેખાયા હતા. આ ફિલ્મમાં ખલનાયકનો રોલ નાગાર્જુન ભજવવાનો હતો પરંતુ સમૂસુથરું પાર ન પડતાં હવે કન્નડ અભિનેતા ઉપેન્દ્ર રાવ આ ફિલ્મમા વિલનની ભૂમિકા ભજવશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, શ્રુતિ હાસન અને રાણા દગ્ગુબાત્તી પણ મહત્વના રોલમાં જોવા મળશે. આ ફિલમનું શૂટિંગ જુલાઇ મહિનામાં જ હૈદરાબાદમાં શરૂ થઇ ચુક્યું છે. ફિલ્મ આવતાં વર્ષે રીલિઝ થાય તેવું પ્લાનિંગ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application