Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્યમાં આજે GPSC દ્વારા ATDO વર્ગ-2ની પરીક્ષા

  • January 21, 2024 

રાજ્યમાં આજે GPSC દ્વારા ATDO વર્ગ-2ની પરીક્ષા લેવાનાર છે. ગુજરાત રાજ્યના 21 જીલ્લામાં લેવામાં આ વર્ગ - 2 ની પરીક્ષા લેવામાં આવશે. ગુજરાતમાં કુલ 653 સેંટર પર બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કુલ 114 જગ્યાઓ માટે પરીક્ષા લેવાનાર છે જેના માટે આજે કુલ 1,62,321 જગ્યાઓ માટે ઉમેદવારો પરીક્ષા આપનાર છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News