તાપી જિલ્લાનાં વિવિધ શૈક્ષણિક સંકુલો જેવા કે ગ્રાન્ટેડ અને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ વિવિધ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઓફ સાયન્સ કોલેજ, આઈટીઆઈ નર્સિંગ કોલેજ અને ડિપ્લોમા કોલેજોમાં અભ્યાસ કરતા અંદાજે 7000થી વધુ વિદ્યાર્થીઓને વર્ષ 2022-2023નાં વર્ષની શિષ્યવૃત્તિ વિદ્યાર્થીઓને આજદિન સુધી મળેલ નથી. જેથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તાપી જિલ્લા દ્વારા તાપી જિલ્લા કલેકટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં ABVPનાં આગેવાનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application