Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માલીવાડ વિસ્તારમાં રહેતા યુવકે ટ્રેન નીચે પડતું મૂકી કરી આત્મહત્યા

  • January 12, 2023 

વ્યારાના કણઝા ફાટક નજીક યુવાને માલગાડી નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો,વ્યારાના માલીવાડ વિસ્તારમાં રહેતા યુવકે માલગાડી ટ્રેન નીચે આવી જઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. મૃતક યુવકનું નામ ફિરોઝ મન્સૂરી હોવાનું બહાર આવ્યું છે. અગમ્ય કારણસર આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે. રેલવે પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application