હાલ માં વલસાડ ના વાપી માં એક ઘટના સામે આવી છે, જેમાં આ ઘટનામાં વાપીના સુલપડમાં બની અનોખી ઘટના સામે આવી હતી, જેમાં એક સલુનમાં વાળ કાપવાની જગ્યા એ સળગાવવાની કાર્યવાહી દરમ્યાન એક યુવકના વાળ સળગી જતા યુવક ગળા સુધી દાઝી ગયો હતો.
સમગ્ર ઘટના બાદ આ હાલ એ યુવક ની વલસાડ ની સિવિલ માં સારવાર ચાલુ કરાઈ હતી,આમઆવા અખતરા કેટલા ભારે પડે એવો કિસ્સો સામે આવ્યો છે આમ હાલ સવાલ એ ઉભો થઇ રહ્યો છે કે કોઈ પણ જાત ની એકઝપરટાઈઝ વગર આવા અખતરા કેવી આફત નોતરી શકે છે,
આમ વાપી ભડકમોરા રહેવાસી ઇજાગ્રસ્ત આરીફ આસિફ શાહ હાલ વલસાડ ની સિવિલ હોસ્પિટલ માં સારવાર હેઠળ ખસેડાયો હતો, આ તકે વાળ કાપીને દાઝવાથી યુવકને ગંભી જાઓ પહોંચી હતી જેનાથી યોગને હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો હોસ્પિટલમાં ખસેડીને સારવાર હાથ ધરવામાં આવી હતી આમ વાળ કાપવા સમયે યુવક દાજી ગયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500