Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ-લક્કડકોટ રોડ પર નશો કરી લથડીયા ખાતો પીપળકુવા ગામનો યુવક ઝડપાયો

  • February 08, 2021 

સોનગઢ પોલીસ સ્ટાફના માણસો વાહનચેકિંગ માં હતા તે દરમિયાન સોનગઢ-લક્કડકોટ રોડ ઉપર હનુમાનજીના મંદિર પાસે પરિમલભાઈ નિલેશભાઇ ગામીત રહે,પીપળકુવા બસ સ્ટેન્ડ ફળિયું,પીપળકુવા ગામ તા,સોનગઢ નાનો વગરપાસ પરમીટે જાહેરમાં કોઈ દારૂ જેવા કેફી પીણાનો નશો કરી  લથીડ્યા ખાતો ઝડપાઈ ગયો હતો,

 

 

બનાવ અંગે એએસઆઈ કાર્તિકભાઈ ની ફરિયાદના આધારે પરિમલભાઈ ગામીત ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી,


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application