Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આહવા ખાતે યોગ અને ધ્યાન શિબિર યોજાઈ

  • August 18, 2023 

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ-ગાંધીનગર દ્વારા ૭૭માં સ્વતંત્ર દિને આહવા ખાતે, ભીના ભીના વરસાદી વાતાવરણ વચ્ચે યોગ અને ધ્યાન શિબિર યોજાઈ આહવા સ્થિત ડાંગ સ્વરાજ આશ્રમના ટીમ્બર હોલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન, તેમજ હાર્ટ ફુલનેસના સહયોગથી સવારે ૬:૩૦થી ૮:૩૦ સુધી બાળકો સહિત ડાંગ જિલ્લાના યોગ ટ્રેનરો, તેમજ જાહેરજનતાને યોગ આસનો સહિત ધ્યાનની ક્રિયાઓ પણ કરાવવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવામાં જિલ્લા યોગ કોર્ડિંનેટર, તેમજ યોગ ટ્રેનર જહેમત ઉઠાવી હતી. જયારે પ્રજાપિતા બ્રાહ્મકુમારીના બહેનો પણ આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application