Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉકાઈના વર્કશોપ બજારમાંથી દારૂની બાટલીઓ સાથે એક મહિલા ઝડપાઈ

  • September 21, 2021 

ઉકાઈના વર્કશોપ બજાર માંથી સુગંધી સંતરાની દેશીદારૂની બાટલીઓ સાથે એક મહિલાને ઉકાઈ પોલીસએ ઝડપી પાડી હતી.

 

 

 

 

મળતી માહિતી અનુસાર સોનગઢ તાલુકાના ઉકાઈ પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે રવિવારે ઉકાઈના વર્કશોપ બજારમાં રેડ કરી હતી રેડ દરમિયાન પ્રતિભાબેન સુનીલભાઈ પાટીલ નામની મહિલાએ તેના ઘરની સામે આવેલ એક ખંડેરમાં વેચાણ અર્થે સંતાડી મુકલે સુગંધી સંતરાની દેશીદારૂની કુલ બાટલીઓ નંગ 7 ના પ્રોહી મુદ્દામાલ સાથે પ્રતિભાબેન પાટીલને ઝડપી પાડવામાં આવી હતી.બનાવ અંગે પોલીસકર્મીની ફરિયાદના આધારે પ્રતિભાબેન પાટીલ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application