Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડના ભવાનીનગરમાંથી ઈંગ્લીશદારૂની બાટલીઓ સાથે મહિલા ઝડપાઈ

  • May 27, 2023 

વાલોડના ભવાનીનગરમાંથી ઈંગ્લીશદારૂની બાટલીઓ સાથે એક મહિલાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.મળતી માહિતી મુજબ વાલોડ પોલીસના માણસોને આજરોજ મળેલ ટેલીફોનીક વર્દીના આધારે વાલોડના ભવાની નગરમાં રહેતી બીનાબેન રાજુભાઈ રાઠોડના ઘરે દરોડા પાડી ઘરમાં વેચાણ અર્થે સંતાડી મુકેલ દેશીદારૂ સુગંધી સંતરા અને ઈંગ્લીશ દારૂની કુલ બાટલીઓ નંગ-૧૭ પ્રોહી મુદ્દામાલ સાથે વાલોડ પોલીસના દરોડા પકડાઈ ગઈ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application