Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ ના સિંગલખાંચ ગામમાંથી એક મહિલા દેશીદારૂના મુદ્દામાલ સાથે ઝડપાઈ

  • December 28, 2020 

સોનગઢ તાલુકાના ઉકાઈ પોલીસ સ્ટેશન ની હદમાં આવતું અને સિંગલખાંચ ગામના મંદિર ફળીયામાં રહેતી મીનાબેન દિનેશભાઈ ગામીતે પોતે પોતાના ઘરની પજારી માં સંતાડી મુકેલ દેશીદારૂના મુદ્દામાલ સાથે ઉકાઈ પોલીસ ની રેડમાં ઝડપાઈ ગઈ હતી,

 

 

 

બનાવ અગે પોલીસ કોન્સ્ટેબલ અજયભાઈ મનસુખભાઈ ની ફરિયાદના આધારે દેશીદારૂના મુદ્દામાલ સાથે ઝડપાયેલી મહિલા વિરુદ્ધ ઉકાઈ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application