વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૩માં જન્મદિવસ નિમિત્તે સુરતના વાવ સ્થિત SRPF પરેડ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બે દિવસીય યોગ શિબિર યોજાઈ હતી. યોગ શિબિરમાં મોટી સંખ્યામાં ભાઈ-બહેનોએ ઉત્સાહપૂર્વક યોગાભ્યાસ અભ્યાસ કર્યો હતો. આ અવસરે મુખ્ય મહેમાન તથા તેમજ બ્રહ્માકુમારી દીદી પ્રરેક ઉપસ્થિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડની અધ્યક્ષતામાં જિલ્લા યોગ કો.ઓર્ડીનેટર, કામરેજ તાલુકાના સિનિયર યોગ કોચ, બારડોલી યોગકોચ, કડોદરા નગરપાલિકા યોગ કોચ તથા સર્વ યોગ કોચના ટ્રેનરોએ ઉત્સાહપૂર્વક યોગાઅભ્યાસ કર્યો હતો સુરત જિલ્લા યોગ કો.ઓર્ડીનેટરએ પ્રથમ યોગીક પ્રાર્થના સૂક્ષ્મ ક્રિયાઓ પછી હળવી કસરત ત્યારબાદ સૂર્ય નમસ્કાર આસન અને પ્રાણાયામ અને શાંતિ પાઠ કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application