Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

‘ઈન્ડિયન મેજર કાર્પ માછલીઓનું પ્રેરિત પ્રજનન’ પર બે દિવસીય કાર્યશાળાનું આયોજન કરાયું

  • July 31, 2024 

સેન્ટર ઓફ એકસલન્સ ઈન એકવાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ અને મદનીશ મત્સ્યઉદ્યોગ નિયમક્શ્રીની કચેરી ઉકાઈના સંયુક્ત ઉપક્રમે ‘ઈન્ડિયન મેજર કાર્પ માછલીઓનું પ્રેરિત પ્રજનન’ પર તારીખ ૩૧ જુલાઈથી ૧ અગસ્ટ, ૨૦૨૪ બે દિવસીય કાર્યશાળાનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનીવર્સિટી (VNSGU)ના અનુસ્નાતક કક્ષાના ૩૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ છે. આ કાર્યશાળાનો મુખ્ય ઉદ્દેશ ઈન્ડિયન મેજર કાર્પ (કાટલાં, રોહુ, મ્રીગલ માછલીના પ્રજનન કરી રાજ્ય માટે નવા ઉત્તમ ક્વોલિટીના બિયારણની પેદાશ કરવા માટે નવા ઉદ્યોગ સાહસિકો તૈયાર કરવાનો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application