Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં કોરોનાના કુલ ૩ કેસ એક્ટીવ

  • June 25, 2022 

વ્યારાના અણુમાલા ટાઉનશીપમાં ૪૮ વર્ષીય મહિલાને કોરોનાનો ચેપ લાગ્યો હોવાની માહિતી આરોગ્ય વિભાગે આપી છે. મળતી માહિતી અનુસાર વ્યારા તાલુકાના અણુમાલા ગામની ટાઉનશીપમાં આવેલ CISF કોલોનીમાં રહેતી ૪૮ વર્ષીય મહિલાનો શુકવાર નારોજ કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. આ સાથે જિલ્લામાં કોરોના દર્દીઓનો એક્ટિવ કેસનો અંક ૩ પર પહોંચ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application