Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મિસ્ત્રી સમાજ દ્વવારા ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું

  • May 15, 2023 

બારડોલી : બારડોલી ના ઉવા ગામમાં  મિસ્ત્રી સમાજ દ્વવારા ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.સમાજ ના યુવાનો એક બીજા  ને મળી સાથ સહકાર વધારે એ હેતુ થી ઉવા ગામ દ્વવારા આયોજન કરવામાં આવ્યું હતું.



ટુર્નામેટ માં દેવ ઇલેવન કતારગામ અને કઠોદરા ગામ રનાર અપ થયા હતા.ઉવા ગામ ના વડીલ ભીખુભાઇ દેસાઈ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ નું ઓપનિંગ  કરવામાં આવ્યું હતું.સાથે ખેલાડીઓ ને ખેલદિલી પૂર્વક ક્રિકેટ રમી ભાઈચારા ની મિશાલ બનવા જણાવ્યું હતું. ઉવા માં યોજયેલ  કપ ની ફાઇનલ રોમાંચક રહી હતી. ક્રિકેટ ટુર્નામેન્ટ માં બેસ્ટ બોલર વિપુલ બાબેન.બેસ્ટ બેટ્સમેન જય કઠોદરા.મેન ઓફ ધ સિરીઝ દેવેન થયા હતા.મેચ ને નિહાળવા માટે ઉવા કરચકા કાપલીયા બારડોલી સહિત અન્ય ગામના યુવાનો મોટી  સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application