Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી નેશનલ હાઈવે પર અકસ્માતની હારમાળા સર્જાઈ, સદનસીબે જાનહાનિ ટળી

  • January 12, 2023 

નવસારી નેશનલ હાઈવે પર અકસ્માતની હારમાળા સર્જાઈ છે.સીસોદ્રા ઓવરબ્રિજ પર એક સાથે ચાર વાહનો એક બાદ એક અથડાયા હતા.  આગળ જતી એક કારના ચાલકને ઓચિંતા બ્રેક મારવાની ફરજ પડતા પાછળ આવતી એક બાદ એક એમ ચાર વાહનો અથડાયા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.


જોકે વાહનોને વ્યાપક નુકસાન થયું છે. એક બાદ એક ચાર કાર વચ્ચે સર્જાયેલા આ  અકસ્માતની જાણ સ્થાનિક પોલીસ તથા હાઈવે ઓથોરિટીને થતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application