સોનગઢ-ઉકાઈની ભૂરીવેલ કોલોની વિસ્તારમાં રહેતા સાઉલભાઈના ખેતરમાં આવેલ કુવામાં સવારના સમયે ઝેરી સાપ નજરે પડતા તેઓએ જીવદયા સંસ્થાને કોલ કર્યો હતો, કોલ મળતા જ સંસ્થાના મહેન્દ્રસિંગ અને મેહુલ મોરકર સ્થળ પર પહોચ્યા હતા, અને ઝેરી સાપ( સ્પ્રેકટીકલ કોબ્રા) ને પકડી લઇ હિન્દુસ્તાન પુલ પાસેના જંગલ વિસ્તારમાં છોડી મુકવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application