Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના સીપીએમ કોલોનીમાંથી ચાકરણ નામનો સાપ મળી આવ્યો

  • January 05, 2021 

સોનગઢ તાલુકાનાં સીપીએમ કોલોની વિસ્તારમાં રહેતા યોગેશભાઈ પાટીલના ઘરના વાડામાં રાત્રે સાપ જેવુ કંઈ જણાતા સ્થાનિક જીવદયા પ્રેમી રાહુલભાઈ સોની અને સ્નેક રેસ્ક્યુ ટિમને જાણ કરતાં સ્થળપર પહોંચી સાપને પકડીને જોતાં ચાકરણ હોવાનું જણાયું હતું. સામાન્ય રીતે અંધશ્રદ્ધાથી પ્રેરાયને ઘણા ચમત્કારિક ઇલાજમાં ચાકરણનો ઉપયોગ કરતાં હોય છે ત્યારે આવા લેભાગુઓની નજરથી બચાવી સોનગઢ વન-વિભાગને જાણ કરી સલામત સ્થળે છોડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application