નવસારી જિલ્લાની વનબંધુ વેટરનરી કોલેજ (કામધેનુ યુનિવર્સિટી ,હિંમતનગર) ખાતે ગુજરાત રાજ્ય પશુપાલન કચેરી તથા ઈ.એમ.આર.આઈ.જી.એચ.એસ.નાં સંયુક્ત સહયોગથી ૧૯૬૨ એનિમલ ઇમરજન્સી સેવા પર યોજાયો સેમિનાર યોજાયો. 1962 કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ અને 10 ગામ દીઠ ફરતા પશુ દવાખાનામાં પશુ ચિકિત્સા અધિકારી તરીકે તકો અને સેવાના વિષયો સંદર્ભે ચર્ચા કરવામાં આવી ઉપરાંત કરુણા સેવાના પ્રોજેકટ હેડ ડૉ.મુકેશ ચાવડા દ્વારા પશુ ચિકિત્સા વિષય પર વિદ્યાર્થીઓને વિશેષ સંબોધન સાથે પ્રશ્નોત્તરી સેશન લેવામાં આવ્યું. આ સેમિનારમાં વનબંધુ વેટરનરી કોલેજના ડીન અને અન્ય પ્રાધ્યાપકઓ પણ અલગ અલગ વિષય પર વિધાર્થીઓને સંબોધન કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application