સમગ્ર દેશ સાથે રાજ્યમાં તા.26 નવેમ્બર એટલે કે સંવિધાન (બંધારણ) દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
26 નવેમ્બર બંધારણ દિવસ ની ઉજવણી અભયમ 181મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા કરવામાં આવી હતી. જેમાં ભારત ના બંધારણ ના સિદ્ધાંતો સમાનતા, બંધુત્વ અને સ્વતંત્રતા અને મૂળભૂત અધિકારો વિષેચર્ચા કરવામાં આવી હતી અને બંધારણ નું આમુખ વાંચી સંભળાવવામાં આવ્યું હતું અને એક આદર્શ નાગરિક તરીકે તેનું પાલન કરવા સંકલ્પ લેવામાં આવ્યો હતો. તે વખતની એક તસ્વીરી ઝલક
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application