અમદાવાદમાં માતાની મમતાને લજવતો કિસ્સો સામે આવ્યો છે. માતાએ દીકરીની બીમારીથી કંટાળી હોસ્પિટલના ત્રીજા માળેથી નીચે ફેંકી દેતા મોત નિપજ્યું હતું.
મળતી વિગત પ્રમાણે, દીકરી જન્મ બાદ સતત બીમાર રહેતી હતી. બાળકીને કોઈ ફર્ક ન પડતાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બીમાર દીકરીથી કંટાળી માતાએ જ તેને સિવિલ હોસ્પિટલના ત્રીજા માળેથી ફેંકી દેતા મોત નિપજ્યું હતું. પતિએ જ પત્ની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application