Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડના ગોલણ પાસે વાહન અડફેટે આધેડનું મોત

  • January 28, 2022 

વાલોડથી બુહારી તરફ જતા રોડ ઉપર ગોલણ ગામના બસ સ્ટોપ પાસે રાત્રી દરમિયાન કોઈ અજાણ્યા વાહનચાલકે આશરે ૫૫ થી ૬૫ વર્ષના આધેડને ટક્કર મારી ફરાર થઈ જતા પોલીસે અજાણ્યા વાહનચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



મૃત હાલતમાં મળી આવેલ આ  આધેડ મધ્યમ બાંધાનો ઘઉંવર્ણ, ઉંચાઈ આશરે ૫ ફૂટ ૬ ઇંચ, શરીરે સફેદ કલરનું કાળા ટપકા વાળી ડિઝાઇન નું શર્ટ તથા રાખોડી કલર ની પેન્ટ પહેરે છે આ આધેડનું અકસ્માતમાં માથા તથા કપાળના ભાગે શરીરે ગંભીર ઇજાઓ થતાં તેનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતું અકસ્માત કરનાર અજાણ્યા વાહન ચાલક પોતાનું વાહન લઇને નાસી છૂટયો હતો


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application