સોનગઢ પોલીસ સ્ટાફના માણસોએ સોનગઢ ના નવા આરટીઓ ચેકપોસ્ટ પાસેથી કલ્પેશભાઈ માધવભાઈ ઓઢ રહે, ગાયત્રી મંદિર,નવસારી નાને ભારતીય બનાવટનો ઈંગ્લીશદારૂ બીયર ટીન નંગ-16 જેની કિંમત રૂપિયા 16,00/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.
બનાવ અને પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે કલ્પેશભાઈ ઓઢ વિરુધ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationહવામાન વિભાગે આગામી ચાર દિવસ ગરમીને લઈને હિટવેવની આગાહી કરી
April 06, 2025