Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાદડકુવા ગામેથી દેશીદારૂના મુદ્દામાલ સાથે એક શખ્સ ઝડપાયો

  • May 25, 2021 

સોનગઢના સાદડકુવા માંથી દેશીદારૂના મુદ્દામાલ સાથે એક શખ્સને જીલ્લા એલસીબી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

જીલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસો સોમવારે મોડીસાંજે ખાનગી વાહનમાં બેસી પ્રોહી ગુન્હા અંગેની રેડમાં નિકળ્યા હતા તે દરમિયાન સાદડકુવા ગામના નિશાળ ફળીયા વિસ્તારમાં રેડ કરી હતી. રેડ દરમિયાન ઘરની પજારીના ભાગે વેચાણ અર્થે સંતાડી મુકેલ દેશી હાથ બનાવટનો દેશીદારૂના મુદ્દામાલ સાથે ભિલાભાઈ રમણભાઈ ગામીત નામના શખ્સને એલસીબી પોલીસની રેડમાં ઝડપી પાડવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application