Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પાઘડધુવા ગામેથી દેશીદારૂના મુદ્દામાલ સાથે એક શખ્સ ઝડપાયો

  • May 25, 2021 

સોનગઢના પાઘડધુવા માંથી દેશીદારૂના મુદ્દામાલ સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

સોનગઢ પોલીસ સ્ટાફના માણસો સોમવારે મોડીસાંજે ખાનગી વાહનમાં બેસી પ્રોહી ગુન્હા અંગેની રેડમાં નિકળ્યા હતા તે દરમિયાન પાઘડધુવા ગામના નિશાળ ફળીયા વિસ્તારમાં રેડ કરી હતી. રેડ દરમિયાન ઘરની પાછળ આવેલ પજારીના ભાગે વેચાણ અર્થે સંતાડી મુકેલ દેશીદારૂના મુદ્દામાલ સાથે કેસરસિંગ રમેશભાઈ વસાવા નામના શખ્સને સોનગઢ પોલીસની રેડમાં ઝડપી પાડવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application