Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

શિવાજી નગરનો ઇસમ નશાની હાલતમાં ઝડપાયો, પત્નીએ કરી હતી સોનગઢ પોલીસને ફરિયાદ

  • October 05, 2020 

સોનગઢના શિવાજી નગરમાં રહેતો જુબેર પઠાણ કોઈ કેફી પીણાનો નશો કરેલી હાલતમાં પોલીસના હાથે પકડાઈ ગયો હતો.

 

પોલીસના જણાવ્યા અનુસાર સોનગઢના શિવાજી નગરમાં રહેતો જુબેર અયુબખાણ પઠાણ ગત મોડીરાત્રે નશો કરી પોતાના ઘરે ઝગડો કરતો હોય જેના ત્રાસથી કંટાળી જઈ જુબેરની પત્ની સોનગઢ પોલીસ મથકે રજૂઆત કરવામાં પહોચી હતી. જેના આધારે જુબેર પઠાણને કોઈ કેફી પીણાનો નશો કરેલી હાલતમાં પકડી લાવી તેની વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application