Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ-લક્કડકોટ માર્ગ પરથી નશો કરી વાંકીચુકી બાઈક હંકારી લઈ આવતા જમાદાર ફળિયાનો એક ઝડપાયો

  • January 06, 2021 

સોનગઢ પોલીસ સ્ટાફના માણસો વાહનચેકિંગ માં હતા તે દરમિયાન સોનગઢ-લક્કડકોટ માર્ગ,પરોઠા હાઉસ ના ત્રણ રસ્તા પાસેથી એક બજાજ કંપની ની બોક્સર મોટર સાયકલ નો ચાલક રવીન્દ્રભાઈ પરસુરામ બોરસે (ઉ.વ.43 ) રહે, જમાદાર ફળિયું,એસટી ડેપોની બાજુમાં તા.સોનગઢ નાનો વગર પાસ પરમીટે કોઈ કેફી પીણાનો નશો કરી મોટર સાયકલના રજીસ્ટ્રેશન નાજરૂરી કાગળો સાથે નહી રાખી લોકોની જિંદગી જોખમાય તે રીતે પોતાની મોટર સાયકલ વાંકીચુકી હંકારી લઇ આવતા ઝડપાઈ ગયો હતો.

 

 

બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ સરજીતભાઈ ની ફરિયાદના આધારે રવીન્દ્રભાઈ બોરસે વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application