Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ ખાતે 1107 ફીટ લાંબી ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા યોજાઇ

  • August 15, 2022 

સોનગઢ તાલુકા ખાતે આજે 1107 ફીટ લાંબી ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા યોજાઇ હતી.આ યાત્રામાં જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણિયા અને જિલ્લા પોલીસ અધીક્ષકશ્રી રાહુલ પટેલ, પદ્મશ્રી રમીલાબેન ગામીત, સોનગઢ મામલતદારશ્રી સહિત હજારો નાગરિકો, શાળાના બાળકો વિવિધ વેશભુષા સાથે યાત્રામાં સામેલ થતા સામાન્ય યાત્રા મહાયાત્રામાં પરિણમી હતી.



આ યાત્રા દરમિયાન વરસાદી વાતાવરણમાં મંદમંદ વરસાદ સાથે સોનગઢનો કિલ્લો અને હજારો સંખ્યામાં નાગરિકો સહિત 1107 ફીટ લાંબી તિરંગા યાત્રા આ ત્રણે ખાસ બાબતોને નાગરિકોએ પોતાના માનસપટ ઉપર તો ક્યાંક તસ્વીરોમા બખુબી કેદ કરવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application