Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચીખલીમાં વીજકંપનીના ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા અફરાતફરી મચી

  • April 02, 2021 

ચીખલીમાં પાણીની ટાંકી સામે ખેરગામ રોડ ઉપર સાંજના સમયે વીજ કંપનીના ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ લાગી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ધુમાડાના ગોટેગોટા ફરી વળ્યાં હતા. ધડાકા સાથે ફાટી નીકળેલ આગને પગલે આસપાસના લોકોમાં ગભરાહતનો માહોલ સર્જાયો હતો.

 

 

 

આ ઘટના સ્થળે વીજ કંપની અને પોલીસનો સ્ટાફ ધસી આવ્યો હતો. સ્થાનિકો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. જોકે, જાહેર માર્ગ ઉપર અચાનક ટ્રાન્સફોર્મરમાં આગથી એક સમયે અફરાતફરી મચી ગઇ હતી. પરંતુ સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application