નવસારીનાં સ્ટેશન વિસ્તારમાં આવેલી પ્રકાશ ટોકીઝની બાજુમાં શ્રીનાથ ડાયમંડ નામક ફેકટરીના બીજા માળે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ હતી. ત્યારે ત્યાં હાજર રહેલા વોચમેન તાત્કાલિક ફાયર-બ્રિગેડની ટીમને જાણ કરતા ફાયર-બ્રિગેડ ઘટના સ્થળ પર પહોચી આગને બુઝાવાની કામગીરી હાથ ધરી હતી. આ બનાવમાં બીજા માળે રહેલા ડોક્યુમેન્ટસ સહીત ફર્નિચર આગમાં બળીને ખાખ થઈ ગયું હતું. પરંતુ છેલ્લા 15 દિવસથી ફેકટરી બંધ હોવાથી જાનહાની ટળી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application