Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા કોલેજના પ્રોફેસર નિવૃત થતા વિદાય સમારંભ યોજાયો

  • March 12, 2023 

વ્યારા આર્ટ્સ એન્ડ કોર્મસ કોલેજમાં ફરજ બજવતાં પ્રોફેસર ચદ્રેશભાઈ જે ભટ્ટ તા.14-06-2023 ના રોજ વયમર્યાદાના કારણે નિવૃત થતા હોય, વ્યારા કોલેજના સુવર્ણ જ્યંતી મહોત્સવ નિમિતે યોજાયેલા કાર્યક્રમમાં ર.ફ.દાબુ  કેળવણી મંડળના ચેરમેન નેવીલભાઈ જોખીએ મંડળના પદાધિકારીઓ, મહેમાનો, કોલેજ પરિવાર અને વિધાર્થીઓની હાજરીમાં શાલ ઓઢાડી,ફૂલ દસ્તો આપી બહુમાન કરી પ્રોફેસર ચંદ્રેશભાઇ ભટ્ટને નિવૃત જીવનની શુભેચ્છા આપી હતી. વિદ્યાર્થીઓએ પણ ભેટ આપી તેઓનું બહુમાન કર્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application