Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના ભીમપુરા પાસેથી નશો કરી બાઈક હંકારતા સેરૂલા નો શખ્સ ઝડપાયો

  • December 28, 2020 

સોનગઢ તાલુકાના ઉકાઈ પોલીસ સ્ટાફના માણસો વાહનચેકિંગ માં હતા તે દરમિયાન ભીમપુરા ગામના ત્રણ રસ્તા પાસેથી એક હીરો કંપની ની સ્પ્લેન્ડર મોટર સાયકલ નંબર જીજે/26/એસ/8270 નો ચાલક પાઉલભાઈ વિક્રમભાઈ વસાવા રહે, સેરૂલા ગામ, બસ સ્ટેન્ડ ફળિયું તા.સોનગઢ નાનો વગર પાસ પરમીટે કોઈ કેફી પીણાનો નશો કરી રોડ પર આવતા જતા વાહન ચાલકની તથા પોતાની જાન જોખમાય તે રીતે પોતાની કબજાની બાઈક પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઇ આવતા ઝડપાઈ ગયો હતો.

 

 

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ સંદીપભાઈ અજીતભાઈ ની ફરિયાદના આધારે બાઈક ચાલક વિરુદ્ધ ઉકાઈ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે,


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application