Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

"મારી માટી, મારો દેશ" માટીને નમન, વીરોને વંદન અંતર્ગત દેશભક્તિ ગીતો સહીત સાંસ્કૃતિક કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

  • August 12, 2023 

ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની કમિનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ હેઠળની જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તાજેતરમાં "મારી માટી, મારો દેશ" માટીને નમન, વીરોને વંદન અંતર્ગત શ્રી છોટુભાઈ ડિગ્રી કોલેજ અને ઓડિટોરીયમ હોલ, એકનાથ ખાતે દેશભક્તિ ગીતો સહીત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેળાએ ઉપસ્થિત મહાનુભાવો સહીત વિધાર્થીઓએ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે સામૂહિક પંચ પ્રણ પ્રતિજ્ઞા લીધી હતી બાદ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application