Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાનાં બાલપુર ગામનાં યુવકનો મોબઈલ ગુમ થતાં ફરિયાદ નોંધાઈ

  • May 31, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં બાલપુર ગામનાં વાણિયા ફળિયામાં રહેતા મનન મુકેશભાઈ ગામીત (ઉ.વ.19)નો તેના મિત્ર સાથે તારીખ 26/05/2024નાં રોજ સોનગઢનાં મસાનપાડા ગામ ખાતે બેન્ડ પાર્ટી હોય જેથી લગ્નમાં ગયા હતા અને ત્યાં મિત્ર સાથે નાચતા હતા તે દરમિયાન મનનનાં ખિસ્સામાં મુકેલ રેડમી કંપનીનો Note 12 Pro મોડલવાળો મોબાઈલ જેની કિંમત રૂપિયા 23,000/- હતી તે પડી ગયો હતો જેથી મિત્રને મોબઈલ વિશે પૂછતા અને આસપાસ જોતા મોબાઈલ નહી મળી આવ્યો હતો અને ત્યારબાદ મોબાઈલ ફોન પર ફોન કરતા મોબઈલ સ્વીચ ઓફ બતાવતો હતો જેથી આ મોબાઈલ ચોરી થઈ ગયો હોવાનું સમજ પડી હતી. બનાવ અંગે મનન ગામીતએ તારીખ 30/05/2024નાં રોજ મોબઈલ ચોરીની ફરિયાદ સોનગઢ પોલીસ મથકે નોંધવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application