Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડોલવણ ખાતે વીસીઇ મંડળ દ્રારા કમિટી બનાવવામાં આવી

  • September 10, 2022 

વીસીઇ મંડળ દ્રારા ડોલવણ ખાતે આજરોજ દક્ષિણ ઝોનની કમિટી બનાવવામાં આવી હતી,જેમાં વલસાડ,ડાંગ,સુરત,નવસારી,તાપી જિલ્લાનો સમાવેશ કરી બનાવવામાં આવી જેમાં 11 સભ્યની કમિટીમાં દરેક જિલ્લાના સભ્યનો સમાવેશ કરવામાં આવ્યો અને દક્ષિણ ઝોન ના પ્રમુખ તરીકે તાપી જિલ્લાના મેહુલ પટેલની વરણી સર્વાનુમતે કરવામાં આવી અને અન્ય દરેક જિલ્લામાં અલગ-અલગ પ્રતિનિધિની નિમણૂક કરવામાં આવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application