‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજ્યમાં આગામી બે મહિના સુધી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત તાપી જિલ્લાના ડોલવણ તાલુકા ખાતે આવેલ સરકારી લાઇબ્રેરીની આસપાસ સામુહિક સાફ સાફ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતુ. જેમા ગ્રામજનોએ બહોળી ભાગીદારી નોધાવી ‘સ્વચ્છ ગુજરાતથી સ્વચ્છ ભારત’ની સંકલ્પના ચરિતાર્થ કરવામાં સહભાગી બન્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application