Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરાડદા ગામના રીક્ષા ચાલક સામે ઉચ્છલ પોલીસ મથકે ગુનો નોંધાયો

  • September 02, 2020 

સોનગઢ તાલુકાના ભરાડદા ગામના ગાંવઠાણ ફળિયામાં રહેતો રીક્ષા ચાલક સુખાભાઈ ભૂસ્યાભાઈ ગામીત આજરોજ ઉચ્છલ તાલુકાના ફોરેસ્ટ ઓફીસ સામે પોતાની કબજાની પિયાગો રીક્ષા નંબર જીજે/26/એચ/0539 ને પુર ઝડપે અને ગફલતભરી રીતે રાહદારીઓનો જીવ જોખમાય તે રીતે હંકારી લાવતા પકડાઈ ગયો હતો, બનાવ અંગે પોલીસે રીક્ષા ચાલક સુખાભાઈ ગામીત વિરુદ્ધ ઉચ્છલ પોલીસ મથકે ગુનો દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application