Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ ખાતે યુવા મતદારોની નોંધણી કરવા માટે કેમ્પનું આયોજન કરાયું

  • April 21, 2023 

સમગ્ર ગુજરાતમાં તા.૦૫/૦૪/૨૦૨૩ થી ૨૩-૦૪-૨૦૨૩ સુધી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત વિવિધ મતદાન જાગૃતિ,મતદાર નોંધણીની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લામાં આઇ.ટી.આઇ સોનગઢ (વી.ટી.સી) ખાતે સ્વીપ કાર્યક્રમ દ્વારા વધુમા વધુ યુવા મતદારોની નોંધણી કરવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application