Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દિવાળીના તહેવારો દરમ્યાન શ્રમયોગીઓને રૂ.૯૫૬ કરોડ ૪૧ લાખ રૂપિયાનું બોનસ જાહેર

  • October 22, 2022 

શ્રમ આયુકત કચેરી, ગાંધીનગર દ્વારા આગામી દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યના શ્રમયોગીઓને વર્ષ ૨૦૨૧-૨૨ ના વર્ષના બોનસની રકમ સમયસર મળી રહે અને કોઇ મુશ્કેલી ઊભી ન થાય તે માટે શ્રમ આયુકતની કચેરી,ગાંધીનગર દ્વારા આગોતરી કાર્યવાહી હાથ ધરાયા હતા. જેના પરિણામે રાજ્યના ઔધોગિક એકમો-સંસ્થાઓ દ્વારા દિવાળી પૂર્વે રાજયના ૭ લાખ ૭૧ હજાર ૫૪૪ શ્રમયોગીઓને રૂ. ૯૫૬ કરોડ ૪૧ લાખ રૂપિયાની રકમ બોનસ તરીકે ચુકવણી કરવામાં આવી રહી છે એમ નાયબ શ્રમ આયુક્ત દ્વારા જણાવવામાં આવ્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application