Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાના જુનું ઢોડીયાવાડમાંથી બાઈક ચોરાઈ

  • October 25, 2022 

વ્યારાના જુનું ઢોડીયાવામાંથી ઘર આંગણે પાર્ક કરેલી બાઈક ચોરાઈ હોવાની ફરિયાદ વ્યારા પોલીસ મથકે નોંધાઈ છે.મળતી માહિતી મુજબ વ્યારાના જુનું ઢોડીયાવાડ વિસ્તારમાં રહેતા આશિષભાઈ છગનભાઈ ઢોડીયાએ ગત તારીખ ૨૦/૧૦/૨૦૨૨ નારોજ પોતાન ઘરના આંગણે હિરો કંપનીની કાળા કલરની ભુરા લાલ પટ્ટાવાળી પોતાની બાઈક નંબર જીજે/૨૬/આર/૧૭૦૮ પાર્ક કરી હતી,આ દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઇસમે બાઇકની ચોરી કરી નાશી છુટ્યો હતો. બનાવ અંગે આશિષભાઈએ વ્યારા પોલીસ મથકે ફરિયાદ આપતા વ્યારા પોલીસે તા.૨૪/૧૦/૨૦૨૨ નારોજ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application