Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લાનાં આહવા ખાતે કોમન યોગ પ્રોટોકોલ તાલીમ સત્ર તથા યોગયાત્રા યોજાઇ

  • May 31, 2023 

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગ રૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જિલ્લા રમતગમત કચેરી ડાંગ દ્વારા આજરોજ ડાંગ સ્વરાજ આશ્રમ આહવા ખાતે જિલ્લા કલેક્ટર મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને યોગ પ્રોટોકોલ તાલીમ સત્ર તથા યોગયાત્રા રેલીનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જિલ્લા કલેક્ટર મહેશભાઇ પટેલે યોગયાત્રા રેલીની લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. યોગયાત્રા રેલી સ્વરાજ આશ્રમ મેદાનથી ગાંધી બાગ પેટ્રોલ પંપ થઈ પરત સ્વરાજ આશ્રમ સુધી યોજાઇ હતી. યોગ વિશેની જાગૃતી માટેની આ રેલીમા જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ વિવિધ વર્ગના પ્રતિનિધીઓ જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application