Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના ઇસ્લામપુરા માંથી 25 વર્ષીય યુવક ગુમ

  • January 05, 2021 

સોનગઢના ઇસ્લામપુરા વિસ્તારમાં રહેતો 25 વર્ષીય કલીમ ઉર્ફે સાહરુખ ઉસ્માન બાગવાન ગત તારીખ 1-જાન્યુઆરી-2021 ના રોજ બપોરના સમયે કડોદરા ખાતે બુલેટ લેવા જાવ છું તેવું કહીને ઘરેથી ક્યાંક ચાલી જઈ ગુમ થયેલ હોય, જેની તપાસ કરતા આજદિન સુધી મળી આવેલ ન હોય ગુમ થનાર યુવકના પરિવારજનોએ સોનગઢ પોલીસ મથકે જાણ કરી હતી.

 

 

ગુમ થનાર યુવકે શરીરે કાળા કલરનો બુશર્ટ તથા તેની ઉપર ખાખી કલરનું જેકેટ તથા ગ્રે કલરનું પેન્ટ પહેરેલ છે, ગુજરાતી તથા હિન્દી ભાષા જાણે છે, જમણા હાથે જુના ડામ આપેલ નું નિશાન છે, ગુમ થનાર વર્ણન વાળો યુવક ક્યાંક નજરે પડે તો સોનગઢ પોલીસ સ્ટેશનનો નંબર:02624-222033 પર જાણ કરવી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application