Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલમાં ૨૨ વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઈ જીવન ટુકાવ્યું

  • May 30, 2022 

ઉચ્છલના વડદેખુર્દ ગામે ૨૨ વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનો બનાવ ઉચ્છલ પોલીસ મથકે નોંધાયો છે.


પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ઉચ્છલ તાલુકાના વડદેખુર્દ ગામે રહેતી ૨૨ વર્ષીય યુવતી અલ્કાબેન બિપીનભાઈ વસાવાએ ગઈકાલ તા.૨૯મી મે ૨૦૨૨ નારોજ રાત્રીના અરસામાં કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરના છતના આડિયા સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ લેતા મોત નિપજ્યું હતું. બનાવ અંગે જેતુભાઈ રામજીભાઈ ગામીતે ઉચ્છલ પોલીસને જાણ કરતા આજરોજ પોલીસે બનાવ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application