Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજપીપલાની બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી ખાતે 9માં ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી

  • June 21, 2023 

નર્મદા જિલ્લામાં ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી માટે બે આઈકોનિક સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ઇનરેકા સંસ્થાન - દેડીયાપાડાની પસંદગી કરવામાં આવી હતી. તેને સમાંતર તાલુકા, નગરપાલિકા કક્ષાએ અને શાળા-કોલેજોમાં પણ વિશ્વ યોગ દિવસની જિલ્લાભરમાં ઉજવણી કરવામાં આવી હતી. દેશની એકમાત્ર બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી-રાજપીપળા સંચાલિત સ્કૂલ ઓફ આર્ટ્સ, સ્કૂલ ઓફ કોમર્સ અને સ્કૂલ ઓફ સાયન્સના રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા “એક પૃથ્વી એક સ્વાસ્થ્ય” થીમ અંતર્ગત ૨૧મી જૂન, ૨૦૨૩ને બુધવારના રોજ “વિશ્વ યોગ દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News