નવી દિલ્હી:પત્ની જો બધાની સામે થપ્પડ મારે તો તેને પતિ આત્મહત્યા માટે ઉકસાવા માટેની ફરિયાદ તરીકે રજૂ કરી શકે નહી.કાયદાની દૃષ્ટિએ આ એટલી હદે ઉશ્કેરણી નજક નથી.એવું દિલ્હી હાઇકોર્ટે એક કેસની સુનાવણી દરમ્યાન કહ્યુ.મીડિયાના અહેવાલ મુજબ,કોર્ટે આ મામલે માર્ચ ૨૦૧૭માં આપેલા લોઅર કોર્ટના આદેશને રદ કરીને આરોપી મહિલાને મામલા માંથી છુટા કરી દીધા.જસ્ટિસ સંજીવ સચદેવાએ મામલાની સુનાવણી કરીને ટિપ્પણી કરી.જે મહિલા પર આત્મહત્યાનો આરોપ લગાવામાં આવ્યો છે.તેના કોઈ પણ પૂરતા પુરાવા મળી રહ્યા નથી.સામાન્ય રીતે એવું હોતું પણ નથી.જો એવું હોય તો પણ એ વાત મગજમાં રાખવી પડશે કે શું એ કોઈ વિવેકશીલ વ્યકિતને આત્મહત્યા સુધી લઇ જઈ શકે.(ફાઈલ ફોટો)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application