Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા-કાકરાપાર માર્ગ પર બેફામ દોડતી પીકઅપવાન ચાલક વિરુધ્ધ ગુન્હો નોંધાયો

  • January 03, 2019 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારા-કાકરાપાર ઇન્દુબ્રીજ નીચે રોડ ઉપર તા.૨-જાન્યુઆરી નારોજ બીપીનભાઇ મોહનભાઇ ગામીત રહે,રામપુરા,આબલી ફળીયુ-વ્યારા જી,તાપીનાએ પોતાના કબ્જાની પીકપવાન નંબર GJ-19-V0-985ની જાહેર રોડ ઉપર આવતા જતા વાહનોને તથા રાહદારીઓને અડચણરૂપ થાય તે રીતે હંકારી લાવતા કાકરાપાર પોલીસે પીકઅપ વાન ચાલક વિરુધ્ધ IPC કલમ ૨૭૯ મુજબ ગુન્હો રજીસ્ટર કરી કાર્યવાહી હાથ ધરી હતી,બનાવ અંગે કાકરાપાર પોલીસ સ્ટેશનમાં ફરજ બજવતા પોલીસ કોન્સ્ટેબલ અર્પિતભાઇ દિપકભાઇ બ.નં ૭૧૧ નાઓએ ફરિયાદ કરી હતી જેના આધારે બનાવ રજીસ્ટર કરવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application