Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

"WAPTAG WATER EXPO 2024" ની 8મી આવૃત્તિ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે શુભારંભ

  • March 02, 2024 

વોટર પ્યુરીફિકેશન એન્ડ ટ્રીટમેન્ટ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા આયોજિત "WAPTAG WATER EXPO 2024" ની 8મી આવૃત્તિ  મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે શુભારંભ થયો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે ગાંધીનગર મહાનગર પાલિકાના મેયરશ્રી હિતેશભાઈ મકવાણા એ હાજરી આપી હતી. આ અવસરે મેયરએ જણાવ્યું હતું કે આ ઇવેન્ટ વ્યાવસાયિકો, નિષ્ણાતો, નીતિ નિર્માતાઓ અને જળ ઉદ્યોગના ઉત્સાહીઓને એકસાથે લાવે છે તેમજ જળ વ્યવસ્થાપન, સંરક્ષણ અને ટેકનોલોજીમાં ચર્ચા, સહયોગ અને પ્રગતિને પ્રોત્સાહન આપે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application