દિવાળીના બે દિવસ પહેલા ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવે છે.એવી માન્યતા છે કે,આ દિવસે એટલે કે,ધનત્રયોદશીના દિવસે ભગવાન ધનવંતરીનો જન્મ થયો હતો.ત્યારથી ધનત્રયોદશીના દિવસને ધનતેરસના રૂપમાં ઉજવવામાં આવ્યો અને આ દિવસે ધનતેરસના રૂપમાં પૂજવામાં આવે છે.આ વખતે 5 નવેમ્બરના રોજ ધનતેરસ છે.આ દિવસે ખરીદારી કરવી શુભ માનવામાં આવે છે.ખાસ કરીને વાસણો અને દાગીનાની ખરીદી કરાય છે.આ વખતે લોકોને ધનતેરસની પૂજા કરવા માટે માત્ર 1 કલાક 55 મિનીટનો જ સમય મળ્યો છે.
High light-ધનતેરસ 2018નું મુહૂર્ત….
ધનતેરસની પૂજાનું શુભ મુહૂર્ત - 5 નવેમ્બર સાંજે 6.05 વાગ્યાથી 8.01 સુધી
શુભ મુહૂર્તનો સમય - 1 કલાક 55 મિનીટ
પ્રદોષ કાળ - સાંજે 5.29થી રાત્રે 8.07 વાગ્યા સુધી
વૃષભ કાળ - સાંજે 6.05 વાગ્યાથી રાત્રે 8.01 વાગ્યા સુધી
ત્રયોદશી તિથી આરંભ - 5 નવેમ્બરના રોજ સવારે 1.24 વાગ્યે
ત્રયોદશી તિથિ પૂર્ણ સમય - 5 નવેમ્બરના રોજ રાત્રે 11.46 મિનીટે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application